FLT PDF
5 files

નોંધ : આ content course buy કરો તે પહેલાં તમે ખાતરી કરી લો કે તમે આ exam માટે eligible છો કે નહીં .. તમારી ઊંચાઈ, છાતી (ફુલાવ્યા વગર તેમજ ફુલાવ્યા પછી) જેવાં શારીરિક ધોરણો તમે ધરાવો છો કે નહિ ... તેમજ તમે 1 વર્ષ જૂનું LMV લાઇસન્સ ધરાવો છો જેથી તમે Appointment સમયે HMV લાઇસન્સ પ્રસ્તુત કરી શકશો....
આ content course માં નીચે મુજબનું content આપવામાં આવશે.
આ Content course માં ACT & RULES તેમજ Automobile નું તમામ કન્ટેન્ટ એપમાં જ વાંચી શકશે પરંતુ તેની XEROX copy તમે ખરીદી શકશો.. XEROX copy ના જે charges થશે તે અલગથી આપવાનાં રહેશે.. આ સિવાયનું અન્ય Content એટલે કે Automobile સિવાયનાં વિષયો તમે DOWNLOAD કરી શકશો.
₹1,340